GSTV
Home » News » વિવેક ઓબેરોય અને સંદીપ સિંહ પહોંચ્યા ચૂંટણી કાર્યાલય, ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ રિલિઝ પર સંકટ

વિવેક ઓબેરોય અને સંદીપ સિંહ પહોંચ્યા ચૂંટણી કાર્યાલય, ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ રિલિઝ પર સંકટ

વિપક્ષ દ્વારા ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી પર લોકસભા ચૂંટણી સુધી રોક લગાવવાની માગણી ઉઠાવાતા ફિલ્મ રિલિઝ થવા પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. ત્યારે ફિલ્મમાં મુખ્યપાત્ર ભજવનારા અભિનેતા વિવેક ઓબેરોય અને નિર્માતા સંદીપ સિંહ ચૂંટણી પંચના કાર્યાલયે પહોંચ્યા હતા. આ ફિલ્મને ચૂંટણી પંચે ફિલ્મ નિર્માતાને નોટિસ ઇસ્યુ કરી છે.

વિવેદ ઓબેરોય અને સંદીપ સિંહે ચૂંટણી પંચ સમક્ષ હાજર થઇને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ચૂંટણી પંચે 30 માર્ચ સુધીમાં ફિલ્મ નિર્માતા પાસે આ મુદ્દે જવાબ માંગ્યો હતો.

Read Also

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!