GSTV
Gujarat Government Advertisement

દિલ્હી હિંસાનું ભયાનક સ્વરૂપ : હવે નાળાઓમાંથી શબ બહાર આવી રહ્યા છે

Last Updated on March 2, 2020 by Mayur

દિલ્હી હિંસાના એક સપ્તાહ પછી હવે હિંસાનું ભયાનક સત્ય સામે આવી રહ્યું છે. હિંસામાં પ્રભાવિત વિસ્તારના નાળામાંથી હવે શબ બહાર આવી રહ્યા છે. સોમવારે સવારે ગોકુલપુરી ડ્રેઇનમાંથી વધુ એક લાશ મળી આવી છે. આ પહેલા રવિવારે પણ આ વિસ્તારની નાળામાંથી 3 લાશ મળી આવી હતી. છેલ્લા બે દિવસમાં આ નાળામાંથી ચાર લાશો બહાર આવી છે. જેમાં આઈબી કર્મચારી અંકિત શર્માંનું શબ પણ સામેલ છે. જોકે ઉત્તર-પૂર્વ દિલ્હી હિંસા કેસમાં અત્યાર સુધીમાં દિલ્હી પોલીસે 4 હજાર 334 એફઆઈઆર નોંધી છે. અને 33 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આર્મ્સ એક્ટ હેઠળ 44 કેસ નોંધાયા છે. દિલ્હી હિંસામાં મૃત્યુઆંક 46 સુધી પહોંચી ગયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

લખનઉના મેડિકલ સુવિધાથી વંચિત ગામમાં કોરોના જેવાં લક્ષણોથી 15નાં મોત, ગ્રામ્યજનોમાં ફફડાટ

Dhruv Brahmbhatt

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

તૌકતે વાવાઝોડાની અસર: કર્ણાટકના 73 ગામો થયા પ્રભાવિત, મેંગલોરમાં પલટ્યું જહાજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!