GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

દિલ્હી યુનિવર્સિટીમાં વીર સાવરકરની મૂર્તિને જૂતાની માળા પહેરાવાઈ અને મોઢા પર મેશ ચોપડાઈ

દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં વીર સાવરકર, સુભાષ ચંદ્ર બોઝ અને ભગત સિંહની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આર્ટ્સ ફેકલ્ટીના ગેટ પર સોમવારે મોડી રાત્રે આ મૂર્તિઓને મેશ લગડાવામાં આવી હતી. એનએસયૂઆઈ દ્વારા વીર સાવરકરની મૂર્તિ લગાવવાની વાતનો વિરોધ કર્યો હતો અને મૂર્તિને જૂતાંની માળા પહેરાવી મોઢા પર મેશ લગાવ્યો હતો.

એનએસયૂઆઈના રાષ્ટ્રિય સચિવ સાએમન ફારુકીએ સાવરકરની તુલના શહીદ ભગત સિંહ અને સુભાષ ચંદ્ર બોઝ સાથે કરવી આપણાં શહીદો અને તેમના સ્વતંત્રતા સંગ્રામનું અપમાન હોવાનું જણાવ્યું. તો આ પહેલાં યુનિવર્સિટીના નોર્થ કેમ્પસનું નામ વીર સાવરકર પણ કરવાની માગ ઉઠી હતી. જે માગના થોડાં સમય બાદ જ નોર્થ કેમ્પસના ગેટ પર વીર સાવરકર તેમજ ભગત સિંહ અને બોઝની પ્રતિમા લગાવવામાં આવી હતી.

READ ALSO

Related posts

COVID-19 શ્રદ્ધાળુઓ વગર જ જગન્નાથ રથયાત્રા કાઢવાનું સૂચન, સમિતિએ કરી લાઈવ પ્રસારણની ભલામણ

Mansi Patel

નેપાળની સાંસદમાં સંશોધન બિલ રજૂ, નવા નક્શામાં ભારતનાં ત્રણ હિસ્સા સામેલ

Mansi Patel

કોવિડ હોસ્પિટલોમાં એક લાખ બેડ તૈયાર કરનારું આ દેશનું પહેલું રાજ્ય બન્યુ, મોટી ઉપલબ્ધિ મેળવી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!