રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે રાજધાનીના પહાડગંજ વિસ્તારમાં આશરે પાંચ જેટલા આતંકવાદીઓ છુપાયા હોઇ શકે છે. દિલ્હી પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઇ પણ શકમંદ વ્યક્તિ દેખાય તો તુરંત પોલીસને જાણકારી આપવામાં આવે. આ મામલે ગત મંગળવારે દિલ્હી પોલીસે બે તસવીર પણ બહાર પાડી હતી. અને તેના પોસ્ટર પણ પહાડગંજ વિસ્તારમાં લગાવ્યા હતા.
Read Also
- વીરપ્પન ઠાર મારનારા પોલીસ અધિકારીને કાશ્મીરમાં અમિત શાહે સોંપી મોટી જવાબદારી
- CM ઉદ્ધવ ઠાકરેની PM સાથે પહેલી મુલાકાત, ફડણવીસની સામે આવી રીતે મળ્યા મોદીને
- શંકાઓના ઘેરામાં હૈદરાબાદ એન્કાઉન્ટર, તેલંગાણા હાઈકોર્ટે મૃતદેહને સુરક્ષિત રાખવાનો આદેશ કર્યો
- પોર્ન સાઈટ પર નીતીશની વોર્નિંગ, દેશભરમાં આવી વેબસાઈટ બંધ કરે કેન્દ્ર સરકાર
- સંસદમાં ઉન્નાવ : એક તરફ રામ મંદિર બની રહ્યુ છે, અને બીજીબાજુ સીતા મૈયાને સળગાવવામાં આવી રહ્યા છે