GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

માત્ર દસમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ 200 લોકોમાં જીવનમાં ખુશીઓ પાથરી, કર્યું કંઈક એવું….

કહેવાય છે કે જળ એજ જીવન છે અને પાણી છે તો જ આપણી કાલ છે. દિલ્હીનો એક વિદ્યાર્થી મહારાષ્ટ્રના એક સુખાગ્રસ્ત ગામ માટે ભાગીરથ બની ગયો છે. 10માં ધોરણનાં વિદ્યાર્થી કૃષ્ણવ સેખરીએ પોતાના પ્રયત્નોથી પાણીની ખામી ભોગવી રહ્યાં 200 લોકોના જીવનમાં હરિયાળી અને ચહેરા પર મુસ્કન પાછી આપી છે.

થયું એવું કે છતરપુરના રહેવાળા કૃષ્ણવ તેમના પિતા સાથે ગયા વર્ષે સોલાપુર ગયો હતો. એક દિવસ બન્ને ગરવાડ નામના સુખાગ્રસ્ત ગામમાં પહોંચ્યા. તરસ લાગવા પર લોકોને ગામમાં પાણીની સમસ્યા છે. લોકોની મુશ્કેલી સાંભળીને કૃષ્ણવએ નક્કી કરી લીધું કે તે આ સમસ્યા દૂર કરીને રહીશ.

ક્રાઉડ ફંડિંગ દ્વારા કૃષ્ણવએ 12 પેન્ટિંગ બનાવ્યા અને વેચ્યા. પેન્ટિંગ વેચીને લગભગ દોઢ લાખ રૂપિયા એકત્ર થયા. આ ઉપરાંત પ્રોજેકટ ગરવાડ નામથી વિશેષ અભિયાન ચલાવીને લોકો પાસેથી દાન દ્વારા સાત લાખ રૂપિયા એકત્ર કરી લીધા. કૃષ્ણવનાં પ્રયત્નોથી ગામમાં 11 જાન્યુઆરીએ પાણી પ્લાન્ટનું ઉદઘાટન થયું. હવે ગરવાડનાં 200થી વધુ કુટુંબોને સ્વચ્છ પીવાનું પાણી મળે છે.

READ ALSO

Related posts

રાજસ્થાન રાજકીય સંકટઃ ગેહલોતે 100થી વધુ ધારાસભ્યોના સમર્થનનો કર્યો દાવો

Mansi Patel

આ સરકારી બેંકમાં મળશે બહુજ સસ્તી લોન, ગ્રાહકોને આકર્ષવા માટે લઈને આવી નવી સ્કીમ

Mansi Patel

ખોટી બેંકનાં ખાતામાં ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા છે પૈસા? જો ખાતેદાર પૈસા પરત આપાવની ના પાડે તો કરો આ કામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!