GSTV
India News Trending

INX મીડિયા કેસમાં ચિદમ્બરમને વધુ એક ઝટકો, 11 ડિસેમ્બર સુધી વધારાઇ જ્યુડિશિયલ કસ્ટડી

કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમની મુશ્કેલીઓ ખતમ થવાનું  નામ લઇ રહી નથી. INX મીડિયાના મની લોન્ડ્રિંગ કેસમાં દિલ્હીની સ્પેશિયલ કોર્ટે ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડીને 11 ડિસેમ્બર સુધી વધારી દીધી છે.

 ચિદમ્બરની જ્યુડિશિયલ કસ્ટડીને 14 દિવસ સુધી વધારવાની ઇડીએ માંગણી કરી હતી.  જેને કોર્ટે માન્ય રાખી. ચિદમ્બરમની ધરપકડનો કોંગ્રેસ દ્વારા સતત બચાવ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસનો આરોપ છે કે તપાસ એજન્સીઓ દુર્ભાવના સાથે કામ કરી રહી છે. ઇડીએ મની લોન્ડ્રિંગ કેસમાં ચિદમ્બરમની 16 ઓક્ટોબરની ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

Read Also

Related posts

મચ્છર મારવાના રેકેટમાં કેટલા વોલ્ટનો કરંટ હોય છે ? જો એટલો જ ઝાટકો આપણને લાગે તો ?

Padma Patel

ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન

Hina Vaja

હવે દિલ્હી મેટ્રો 100 કિમીની ઝડપે દોડશે, આટલા સમય વહેલા પહોંચશે એરપોર્ટ

Hina Vaja
GSTV