GSTV

દિલ્હીમાં ગરમીનો કાળોકેર યથાવત્ત, સ્કૂલોની રજા 7 જુલાઈ સુધી લંબાવાઈ

દિલ્હીમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. ગરમી અને લૂ જેવી સ્થિતિને જોઈ દિલ્હી સરકારે તમામ સ્કૂલોને 7 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આઠમાં ધોરણ સુધીની તમામ સ્કૂલોની રજા ગરમીને કારણે 7 જુલાઈ સુધી લંબાવાઈ છે. તેમણે એમ પણ કહ્યું કે આ આદેશ તમામ ખાનગી સ્કૂલોને પણ લાગુ રહેશે.

દિલ્હીમાં ગર્મી અને લૂ નો કેર જોતાં વાલીઓ પણ શાળામાં રજા વધારવાની માગ કરી રહ્યા હતા. હવામન વિભાગનું અનુમાન છે કે જુલાઈના પહેલા સપ્તાહમાં દિલ્હીમાં વરસાદ થઈ શકે છે. પરુંત દિલ્હી અને એનસીઆરમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ છે.

READ ALSO

Related posts

અઢી કલાકમાં જ આવશે કોરોનાનો રિપોર્ટ, 1200 રૂપિયાની કીટને સરકારની લીલીઝંડી

Nilesh Jethva

દર્દીઓના નાકમાં ટ્યૂબ નાખીને ફેફસાંમાં ઓક્સિજન પહોંચાડશે, નવી ટેકનોલોજી Coronaથી બચાવશે

Arohi

કોરોના પીડિતો વિશ્વમાં બન્યા સાઇલન્ટ કેરિયર્સ, ચીન અને અમેરિકા પણ ચિંતિત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!