GSTV
Gujarat Government Advertisement

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રીએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Last Updated on October 2, 2019 by Arohi

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુને યાદ કર્યા છે. અને દિલ્હીમાં યમુના નદીના કિનારે આવેલા રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વડાપ્રધાન મોદી ખાદીના કૂર્તો પહેરીને પહોંચ્યો હતા. અને તેમણે રાજઘાટ પહોંચીને બાપુને પુષ્પાંજલિ અર્પણ કરીને થોડો સમય વિતાવ્યો હતો.

આ સમયે તેમની સાથે લોકસભા સ્પીકર, જે.પી. નડ્ડા. પિયુષ ગોયલ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે, કેન્દ્રીય પ્રધાનોએ પણ  શ્રદ્ધાંજલિ અર્પણ કરીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

World Blood Donor Day 2021 / જે લોકો COVID-19 માંથી સ્વસ્થ થયા છે તેઓ રક્તદાન કરી શકે છે? જાણો

Vishvesh Dave

ઝટકો / ગુજરાતી નેતાની મનમાનીને કારણે ભાજપના 15 નેતાઓએ આપી દીધા રાજીનામા, હવે મોદી અને શાહ ભરાયા

Dhruv Brahmbhatt

જો ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું હોય તો શું કરવું, તેને મેળવવાનો સરળ માર્ગ જાણો, ફક્ત યાદ રાખો આ નંબર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!