GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

દિલ્હી પોલીસના સ્પેશિય સેલે શ્રીનગરથી જૈશના આતંકી બશીર અહમદની કરી ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિય સેલે જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી જૈશના બે લાખના ઈનામી આતંકી બશીર અહમદને ઝડપી પાડ્યો. બશીર છેલ્લા ઘણાં સમયથી સેના અને પોલીસથી છુપાઈને ઠેકાણા બદલતો હતો. પોલીસે બાતમીના આધારે આતંકી બશરીને પકડમાં લીધો છે. બશીર સેના પર હુમલાની અનેક ઘટનામાં સામેલ હતો.  જેથી તેના પર બે લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યુ હતુ.

  • શ્રીનગરથી જૈશના આતંકી બશીર અહમદની ધરપકડ
  • દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા આતંકીની ધરપકડ
  • આતંકી બશીર પર હતુ બે લાખનું ઈનામ

Read Also

Related posts

બોયકોટ ચાઈનાઃ હીરો સાઈકલ બન્યું દેશનો સાચો હિરો, ચીન સાથેનો 900 કરોડનો વ્યાપાર કર્યો રદ

Mansi Patel

ફોલ્ડેબલ સ્માર્ટફોન Galaxy Z Flipના ચાહકો માટે ખુશખબર, રૂપિયા 15 હજારનો થશે ફાયદો

Pravin Makwana

આ 6 ખતરનાક યુદ્ધ વાહનોના કાફલાએ લદાખમાં લોકોનું ધ્યાન ખેંચ્યું નહીં, મોદી જેની આસપાસ હતા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!