GSTV
Gujarat Government Advertisement

શરઝીલ ઈમામના નિવેદન બાદ ઓવૈસીએ કહ્યું, ભારત કોઈ મુર્ગીની ડોક નથી કે તેને તોડી શકાય

Last Updated on January 26, 2020 by

જેએનયૂના વિદ્યાર્થી શરઝીલ ઈમામના પૂર્વોત્તરને ભારતથી અલગ કરવાના નિવેદન પર વિવાદ વધી રહ્યો છે. હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ શરઝીલ પર પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કે ભારત કોઈ મુર્ગીની ડોક નથી કે તેને તોડી શકાય. ઓવૈસીએ કહ્યું કે ભારત કે તેના કોઈ પણ ક્ષેત્રને કોઈ પણ તોડી ન શકે. આ એક દેશ છે કોઈ મુર્ગીની ગરદન નહીં કે જેને તોડી શકાય.

શરઝીલ ઈમામે ઘણું જ બડકાઉ ભાષણ આપ્યું હતું

આ પ્રકારની વાહિયાત વાતો કરનારને કયારેય સાંખી ન શકાય. શનિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં શરઝીલ ઈમામે ઘણું જ બડકાઉ ભાષણ આપ્યું હતું. ત્યારે આ પ્રકારના ભાષણને લઈને ઉત્તર પ્રદેશના અલીગઢ, આસામના ગુવાહાટીમાં તેમના વિરૂદ્ધ વિભિન્ન કલમ હેઠળ કેસ દાખલ થયા છે. જેમાં દેશદ્રોહની કલમ પણ સામેલ છે. આ વચ્ચે યુપી પોલીસની બે ટીમ શરઝીલને પકડવા માટેની કવાયત કરી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!