GSTV
Home » News » દિલ્હી તરફ આવી રહેલા વાહનોનું પોલીસ આ કારણોસર કરી રહી છે સઘન ચેકિંગ

દિલ્હી તરફ આવી રહેલા વાહનોનું પોલીસ આ કારણોસર કરી રહી છે સઘન ચેકિંગ

નવા વર્ષના ઉજવણી પહેલા રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. રાજધાની દિલ્હીમાં પોલીસ દ્વારા દિલ્હી બહારથી રાજધાનીમાં આવી રહેલા વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. નવા વર્ષની ઉજવણી કરવા માટે દિલ્હીના અનેક ફાર્મહાઉસ અને ક્લબમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ છે.

નવા વર્ષની ઉજવણી દરમ્યાન દિલ્હીમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દિલ્હી પોલસે અગાઉથી એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. દિલ્હી પોલીસે શહેરના અનેક વિસ્તારમાં ચેકિંગ પોઈન્ટ બનાવ્યા છે. અને દારૂપીને વાહન ચલાવતા વાહન ચાલકો પર દિલ્હી પોલીસની ખાસ નજર રહેવાની છે.

READ ALSO

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!