GSTV

આજે પટિયાલા હાઉસ કોર્ટમાં એરસેલ-મેક્સિસ કેસ પર સુનાવણી, પી.ચિદમ્બરમ પર શકંજો કસાયો

Last Updated on June 24, 2019 by Mayur Vora

એરસેલ-મેક્સિસ કેસમાં યુપીએ સરકારમાં નાણાપ્રધાન રહેલા પી.ચિદમ્બરમ પર શકંજો કસાયો છે. આ કેસમાં પી.ચિદમ્બરમ સહિત 9 આરીપીઓ છે. આ મામલે આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થવાની છે. ત્યારે ચિદમ્બરમ પટિયાલા હાઉસ કોર્ટમાં પહોંચ્યા છે. ઈડીએ પટિયાલા હાઉસ કોર્ટમાં સપ્લિમેન્ટરી ચાર્જશીટ ફાઇલ કરી છે. આ મામલામાં કુલ મિલાવીને 9 આરોપીઓ બનાવવામાં આવ્યાં છે.

ખાસ વાત તો એ છે કે લિસ્ટમાં ચિદમ્બરમનું નામ સૌથી ઉપર છે. પૂર્વ નાણાપ્રધા ચિદમ્બર પર આરોપ છે કે તેમણે કથિત રીતે એરસેલ મેક્સિસને એફડીઆઈના અનુમોદન માટે આર્થિક મામલાની કેબિનેટ કમિટિને નજરઅંદાજ કરી હતી. ઈડીના જણાવ્યા અનુસાર એરસેલ-મેક્સિસ સોદામાં તત્કાલિન નાણાપ્રધાન પી.ચિદમ્બરમે કેબિનેટ કમિટીની અનુમતિ વિના જ મંજૂરી આપી હતી. આ સોદો 3500 કરોડ રૂપિયાનો હતો.

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!