GSTV

દિલ્હીમાં ઓપરેશન શિલ્ડની સકારાત્મક અસરો છતાં આજે 62 કેસો નોંધાતા તંત્ર દોડાદોડી

કેજરીવાલ

Last Updated on April 17, 2020 by Mayur

રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધવા લાગ્યું છે. ગુરૂવારે અહીં 62 નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 1650થી વધુ કોરોનાના કેસ નોંધાઇ ચુક્યા છે. જો કે દિલ્હી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન શીલ્ડની સકારાત્મક અસરો પણ જોવા મળી રહી છે. જેના કારણે દિલ્હીના 21 વિસ્તારો હોટ સ્પોટ હતા. જેમાંથી ત્રણ વિસ્તારોમાં હોટસ્પોટમાંથી બહાર આવવામાં સફળ થયા છે. જેમાં વસુંધરા એન્કલેવ, ખિચડીપુરમાં 31 માર્ચ બાદ એક પણ નવો કેસ નોંધાયો છે. દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનના જણાવ્યા પ્રમાણે રાજધાની દિલ્હીમાં 15 દિવસમાં ત્રણ એવા સ્થળ છે કે જ્યાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. આ ત્રણ સ્થળોમાં દિલશાદ ગાર્ડન પણ સામેલ છે. જ્યાં તિવ્ર ગતિથી કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હતા.

READ ALSO

Related posts

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah

નવુ સેવિંગ અકાઉન્ટ / ATMમાંથી રોજ કાઢી શકો છો 1.5 લાખ રૂપિયા, જમા રૂપિયા પર FD કરતા વધુ વ્યાજ અને મફતમાં 25 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ: આ બેંકે કરી નવા ખાતાની જાહેરાત

Zainul Ansari

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!