GSTV
Home » News » પ્રજનન ક્ષમતા ઘટાડી રહ્યું છે પ્રદુષણ, ઓછા થઈ રહ્યાં છે સ્પર્મ કાઉન્ટ

પ્રજનન ક્ષમતા ઘટાડી રહ્યું છે પ્રદુષણ, ઓછા થઈ રહ્યાં છે સ્પર્મ કાઉન્ટ

વર્ષ 2019માં સ્મોગ અટલે કે વાયુ પ્રદૂષણની માત્રા ગ્યા વર્ષ કરતા વધુ રહી છે. સ્મોગના કારણે લોકોની પ્રજનન ક્ષમતા પર અસર પડી રહી છે. રિપોર્ટ પ્રમાણે પુરૂષોના સ્પર્મ કાઉન્ટમાં કમી આવી રહી છે. જ્યારે મહિસાઓને કંસીવ કરવામાં સમસ્યાઓ આવી રહી છે.

प्रजनन क्षमता घटा रहा है दिल्ली-NCR का स्मॉग, कम हो रहे स्पर्म-एग काउंट

પરાલી સળગાવવાથી વધી સમસ્યા

દિલ્હી-એનસીઆરની આસપાસના રાજ્યોમાં વધુ માત્રામાં વધુ માત્રામાં પરાલી સળગાવવામાં આવી રહી છે. ગ્યા વર્ષે 8 નવેમ્બર સુધી પરાલી સળગાવવાની 4500થી વધુ ઘટનાઓ નોંઘવામાં આવી હતી પરંતુ આ વખતે આ 5 નવેમ્બરના રોજ 5500ની નજીક પહોંચી છે. જેનાથી સ્મોગની માત્રા આ વર્ષે વધી ગઈ છે.

प्रजनन क्षमता घटा रहा है दिल्ली-NCR का स्मॉग, कम हो रहे स्पर्म-एग काउंट

પ્રદૂષણથી ઓછા થઈ રહ્યાં છે સ્પર્મ

એક આઈવીએફ સેન્ટરની ડોક્ટરે જણાવ્યું કે સ્મોગ અને પ્રદૂષણના કારણે પુરૂષોના સ્પર્મ કાઉન્ટ એટલે કે વીર્યની સંખ્યામાં કમી આવી રહી છે. જો સ્પર્મ કાઉન્ટ ઓછા નથી થતા તો તેની ગુણવત્તા ખરાબ થઈ રહી છે.

प्रजनन क्षमता घटा रहा है दिल्ली-NCR का स्मॉग, कम हो रहे स्पर्म-एग काउंट

2004થી 2014 સુધી વધુ હતી સમસ્યા

એક્ષપર્ટોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 2004થી 2014ની વચ્ચે પ્રદુષણ જ્યારે વધારે હતુ ત્યારે વીર્યની ગુણવત્તા ખૂબ ખરાબ થઈ રહી હતી પરંતુ સીએનજીના આવ્યા પછી સ્પર્મ કાઉન્ટ અને ગુણવત્તામાં સુધારો આવ્યો હતો પરંતુ હવે ફરી તેમાં કમી આવી રહી છે.

प्रजनन क्षमता घटा रहा है दिल्ली-NCR का स्मॉग, कम हो रहे स्पर्म-एग काउंट

મહિલાઓ માટે પણ ખતરનાક છે પ્રદૂષણ

ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે મહિલાઓના અંડાશય પર પણ આ પ્રદુષણનો ખરાબ પ્રભાવ પડી રહ્યોં છે તેનાથી તેના ઈંડાઓની ગુણવત્તામાં કમી આવે છે. પછીથી ગર્ભધારણ પછી ગર્ભાષય સ્વસ્થ નથી રહી શકતો.

प्रजनन क्षमता घटा रहा है दिल्ली-NCR का स्मॉग, कम हो रहे स्पर्म-एग काउंट

કેવા પ્રકારના પ્રદુષણથી શું નુકશાન થશે

નાઈટ્રસ ઓક્સાઈડ અને ઓઝોનના કારણે જન્મદરમાં કમી આવી રહી છે. PM10ના કારણે ગર્ભપાતની આશંકા વધી જાય છે. જો વધુ સમય સુધી PM2.5 કણોની વચ્ચે વિતાવવામાં આવે તો તેનાથી સ્પર્મ અને ઈંડાઓની ગુણવત્તા વધુ સંખ્યામાં કમી આવવા લાગે છે.

READ ALSO

Related posts

જામિયાનાં VC નઝમા અખ્તર બોલ્યા, વિદ્યાર્થીઓ સાથેની બર્બરતાથી દુ:ખી છુ

Mansi Patel

વાપીના ખ્યાતનામ બિલ્ડરે મહિલાને બનાવી દીધી ગર્ભવતી, મહિલાએ કર્યા ચોકાવનારા આક્ષેપો

Karan

અહીંયા લગાવો પૈસા મળશે 8.60 ટકા કરતાં પણ વધારે વ્યાજ, ફક્ત 15 દિવસ જ બાકી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!