GSTV

આકાશમાં છવાયા કાળા ડિબાંગ વાદળો, દિલ્હીમાં વહેલી સવારે ધોધમાર વરસાદ

દેશની રાજધાની દિલ્હીમાં વહેલી સવારે ફરીવાર ધોધમાર વરસાદ પડ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળોના કરાણે દિલ્હીના અનેક વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા.

દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદની સાથે જ લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી. ત્યારે બે દિવસ પહેલા પણ દિલ્હી અને એનસીઆર સહિત ગુરૂગ્રામમાં વરસાદ પડ્યો હતો. જેથી રાજધાનીમાં ઠંડક પ્રસરી હતી.

Read Also

Related posts

કોરોના કહેર વચ્ચે શિક્ષણ વિભાગનો નવો નિર્ણય, પેપર તપાસણી આ સમય સુધી સ્થગિત કરવા આદેશ

Nilesh Jethva

વિશ્વમાં કોરોનાનો સૌથી પહેલો ચેપ લાગ્યો હતો આ મહિલાને, જાણો એનું શું થયું જીવે છે કે મરી ગઈ

pratik shah

મેરઠમાં એક જ પરિવારનાં 13 લોકોને થયો કોરોના, 35ના રિપોર્ટ આવવાનો બાકી

Karan
Do NOT follow this link or you will be banned from the site!