GSTV
Home » News » દિલ્હીમાં મચ્છરોથી હેરાન થઈ ઋષિ કપૂરની પૌત્રી, વીડિયોમાં કરી ફરિયાદ

દિલ્હીમાં મચ્છરોથી હેરાન થઈ ઋષિ કપૂરની પૌત્રી, વીડિયોમાં કરી ફરિયાદ

એક્ટ્રેસ અને ઋષિ કપૂરની પત્ની નીતૂ કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશા વીડિયો અને ફોટોઝ શેર કરતી રહે છે. બવે તેમણે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેની પૌત્રી સમારા સહાનીનો છે. આ વીડિયોમાં તેની પૌત્રી ખૂબ જ ક્યૂટ સ્ટાઈલમાં દિલ્હીમાં મચ્છરોને લઈને પોતાની સમસ્યાઓ જણાવી રહી છે.

વીડિયોમાં સમારા બોલી રહી છે- દિલ્હીના મુખ્યમંત્રી બોલ્યા અમે ડેન્ગ્યુ હરાવી રહ્યાં છીએ. નહીં હરાવતા જુઓ મારી સ્કિન કેટલી લાલ થઈ રહી છે. રેડિયોમાં ચોખ્ખુ બોલ્યાં કે ડેન્ગ્યુ, મલેરિયા હરાવી રહ્યાં છે. દિલ્હીમાં લાખો મચ્છર છે, શું ડેન્ગ્યુ વધુ પાવરફુલ છે.

વીડિયો શેર કરતા નીતૂએ લખ્યું કે Hahaha ડેન્ગ્યુને હરાવી રહ્યાં છો #samstories #funny#adorable. જણાવી દઈએ કે સમારા ઋષિ કપૂર અને નીતૂ કપૂરની છોકરી રિદ્ધિમા રપૂરની પુત્રી છે. વીડિયોમાં સમારા જે રીતે લોકોને ખુબ જ પસંદ આવી રહી છે. લોકો તેના આ અંદાજના વખાણ કરી રહ્યાં છે.

READ ALSO

Related posts

આ છે ચમત્કારી પથ્થર, મહિલાના ગર્ભમાં દીકરો છે દીકરી જાણવા લાગે છે લાઈનો

Mansi Patel

મોદીના મહેમાન બન્યા બોલીવૂડના કલાકારો, PM સાથે સેલ્ફી લેવા થઈ પડાપડી

Nilesh Jethva

ઓગષ્ટમાં Reliance Jio એ જોડ્યાં 84 લાખ નવા યૂઝર, વોડાફોન-એરટેલે ખોયા લાખો યૂઝર્સ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!