ઈસ્કોન મંદિરમાં કૃષ્ણભક્તિનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે દિલ્હી ખાતેના ઈસ્કોન મંદિરમાં પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ઈસ્કોન મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા. અને ભગવાનની એક ઝલકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.સમગ્ર મંદિર પરિસર “હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે…”ના નાદથી ગુંજી ઉઠ્યું.