હવે હોટલવાળો ક્યારેય જાનૈયાને એન્ટ્રી નહીં આપે: videoમાં તો જુઓ શું હાલત કરી છે, સ્ટાફને લમધાર્યા એ તો અલગ

શનિવારે રાત્રે જનકુપુરીની એક હોટલમાં જાનૈયાઓએ હંગામો કરી દીધો હતો. અને પ્લેટ તોડવાનું શરૂ કર્યું હતું. જાનૈયાઓએ એવો આરોપ મૂક્યો છે કે હોટલના સ્ટાફે માત્ર ઠંડુ ખાવાનું જ નહીં પરંતુ હોટેલ મેનેજરને ફરિયાદ કરી તો એણે સ્ટાફની સાશે જાનૈયૈઓ સાથે બોલાચાલી પણ કરી.

તે જ સમયે હોટેલ મેનેજરે આરોપ મૂક્યો છે કે જાનૈયાઓએ હોટેલના કર્મચારીઓને ઘણું નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ઘણા સ્ટાફને ઇજાઓ થઈ છે. આ ઘટનાની માહિતી મેળવ્યા પછી પોલીસે સ્પોટ પર પહોંચ્યા અને આ કેસને શાંત કર્યો હતો. આ કેસમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter