GSTV

દિલ્હીમાં હાઈ એલર્ટ/ આંતકી હુમલાના ઈનપુટ્સ પછી સુરક્ષા એજન્સીઓ થઈ સચેત, રાજધાની ફેરવાઈ અભેદ્ય કિલ્લામાં

દિલ્હીમાં હાઇએલર્ટ આતંકવાદી હુમલાના ઇનપુટ્સ પછી સુરક્ષા એજન્સીઓ સચેત થઈ છે. 26 જાન્યુઆરીએ આતંકી સંગઠનો દિલ્હી, અયોધ્યા અને બોધ ગયા પર હુમલો કરવાની તૈયારીમાં છે. રોહિંગ્યા ઘુસણખોરોનું જૂથ દિલ્હી સહિત આ સ્થળોએ હુમલો કરી શકે છે. દેશના ઘણા આતંકવાદી સંગઠનોએ આતંકવાદીઓ સાથે હાથ મિલાવ્યા છે.

રોહિંગ્યા ઘુસણખોરોનું જૂથ દિલ્હી સહિત આ સ્થળોએ હુમલો કરી શકે

  • દિલ્હી અયોધ્યા અને બોધગયામાં આંતકી હુમલાના ઈનુપુટસ
  • રોહિંગ્યા મુસલમાનોનિં એક ગ્રુપ સુસાઈડ બોમ્બર રીતે કરી શકે છે હુમલો
  • દેશના ઘણા ઉગ્રવાદી સંગઠનોએ આંતકી સંગનો સાથે હાથ મિલાવ્યા
  • ગંભીર ઈનપુટ્સ પછી સુરક્ષા એજન્સીઓની ઉડી ઉંઘ

દેશના ઘણા ઉગ્રવાદી સંગઠનોએ આંતકી સંગઠો સાથે હાથ મિલાવ્યા

આ જોતા દિલ્હીને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું છે. અને ગીચ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.પાટનગરના ઉત્તમ નગર અને પૂર્વ દિલ્હીથી આઠ રોહિંગ્યા ઘુસણખોરોની ધરપકડ કરવામાં આવી છે.આ ઘુસણખોરો પહેલી વાર પકડાયા છે. એવી સંભાવના છે કે રોહિંગ્યા જૂથ હુમલો કરી શકે છે.

READ ALSO

Related posts

LIVE: 81 નગરપાલિકાની મતગણતરી શરૂ, ભાજપ 24, કોંગ્રેસ 7 અને આપ 1 બેઠક પર આગળ રસાકસીનો જંગ

pratik shah

રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક

pratik shah

BIG NEWS : ગુજરાતમાં દારૂબંધીની શું મળી શકે છે છૂટ: હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો, સુનાવણીમાં પ્રાઈવસી મામલે થઈ જોરદાર દલીલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!