GSTV

કનૈયા કુમાર પર ચાલશે રાજદ્રોહનો કેસ, કેજરીવાલનો માન્યો ખૂબ ખૂબ આભાર

Last Updated on February 29, 2020 by Arohi

દિલ્હીની જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર પર દિલ્હી સરકારે રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી છે. આ મામલે કનૈયા કુમારે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો આભાર. દિલ્હી સરકારે આ કેસની સુનાવણી ફાસ્ટ્રેક કોર્ટમાં કરવાની માગ કરી છે.  કનૈયા કુમારે વધુમાં જણાવ્યુ કે, સરકાર દેશદ્રોહના કાયદાનો દુરપયોગ કરી રહી છે. દિલ્હીમાં થયેલી હિંસાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે સરકાર આ પ્રકારના ષડ્યંત્ર રચી રહી છે.

આ 10 લોકો પર લગાવવામાં આવશે દેશદ્રોહનો કેસ

મહત્વપૂર્ણ છે કે, કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન સહિત 10 લોકોની વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવશે. આ મામલો આશરે એક વર્ષથી દિલ્હી સરકારની પાસે લટકેલો હતો. 9 ફેબ્રુઆરી, 2016માં જેએનયુ કેમ્પસમાં દેશદ્રોહી નારા લાગ્યા હતા. કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ સહિત અન્ય લોકો પર દેશદ્રોહની નારેબાજી અને જૂલૂસમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો.

Read Also

Related posts

લ્યો બોલો/ સુહાગરાત પર પતિએ મૂકી અજીબ શરત, IAS બનો નહિતર સબંધ ખતમ! પછી થયું આવું

Damini Patel

કામની વાત/ શું તમે પણ બનાવવા માંગો છો આધાર કાર્ડ? બદલાઇ ગયા છે આ નિયમો, ચેક કરી લો ડિટેલ્સ

Bansari

અગત્યનું/ પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની ડેડલાઇન લંબાવાઇ, જાણી લો આ નવી તારીખ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!