GSTV
Home » News » હવે કેજરીવાલ સરકારના કારણે વધી બધાઇ હોની મુસીબત

હવે કેજરીવાલ સરકારના કારણે વધી બધાઇ હોની મુસીબત

ફિલ્મ બધાઇ હો બોક્સઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. ઉપરથી ફિલ્મ હવે 100 કરોડની કમાણીની નજીક પહોંચી ગઇ છે. પરંતુ ફિલ્મ માટે બીજી એક મુસીબત સામે આવી છે. આ પહેલા એક લેખકે દાવો કર્યો હતો કે આ ફિલ્મની પટકથા મારી વાર્તામાંથી ચોરી કરી તૈયાર કરવામાં આવી છે. અને હવે દિલ્હી સરકારના કારણે ફિલ્મ મુસીબતમાં મુકાય છે.

કેજરીવાલ આ ફિલ્મના કેટલાક દ્રશ્યો માટે મુસીબત સમાન બન્યા છે. કારણ કે ફિલ્મમાં ધ્રૂમ્રપાનના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. જે 2005ના અધિનિયમન બાદ દર્શાવવા ગેરકાનૂની છે. જેના કારણે ધારા 5નું ઉલ્લંઘન થયું છે.

રાજ્ય તંમ્બાકુ અધિકારી એસ.કે.અરોડાનું કહેવું છે કે, નિર્દેશક, નિર્માતા અને અભિનેતાને કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ ફિલ્મમાંથી આવા દ્રશ્યો હટાવવાની માગ પણ કરવામાં આવી છે. અધિકારીનું કહેવું છે કે ફિલ્મના અભિનેતાઓ યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત હોય છે, એવામાં તે ફિલ્મોના માધ્યમથી આવો પ્રચાર કરે તેનાથી સમાજ પ્રભાવિત થઇ શકે છે. જે આદતો લોકો અપનાવતા પણ નજર આવે છે. ફિલ્મ સાથે જોડાયેલા લોકો અને ફિલ્મી સ્ટાર્સે પોતાની મોરલ ડ્યુટી સમજવી જોઇએ.

READ ALSO 

Related posts

રાજકોટ કોર્પોરેશનનાં વિપક્ષી નેતાએ સ્ટોર વિભગામાં રેડ કરી, આવુ કાંઇક મળી આવતા આશ્ચર્ય!

Riyaz Parmar

બની રહી છે નદીમાં તરતી હોટલ, 2020 માટે અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે લોકો

Mansi Patel

કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટના, રાજ્ય સરકાર સફાળી જાગી તમામ મેળામાં થશે કડક તપાસ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!