દિલ્હીમાં આશરે 200 કરોડનો હેરોઈનનો જથ્થો મળ્યો, જાણો ક્યાંથી આવ્યો છે

દિલ્હીમાં લવાઇ રહેલો નશીલા હેરોઇનનોમસમોટો જથ્થો મળી આવ્યો છે. પોલીસે બાતમી મળતા જમ્મુ કાશ્મીરના ટોલ પ્લાઝા પર એકટ્રકમાં તપાસ હાથ ધરી હતી. આ ટ્રકમાંથી સો કરોડનુ અધધ હેરોઇન હાથ લાગ્યું હતું. તપાસકરતા આ હેરોઇનનો જથ્થો કુપવાડાથી લવાયાનો ખુલાસો થયો હતો. પોલીસે આ ડ્રગ્સરેકેટમાં કોણ સામેલ છે તેની તપાસ હાથ ધરી હતી. આ ડ્રગ્સનો જથ્થો કાશ્મીરથી સફરજનનાબોક્સમાં લાવવામાં આવી રહ્યો હતો. હેરોઇનનો આ જથ્થો દિલ્હીના આઝાદપુર મંડી લઇ જવાઇરહ્યો હતો. દિલ્હીમાં આ ડ્રગ્સ કોને આપવાનુ હતુ અને તે બાદ ક્યાં મોકલવાનુ હતું તેની તપાસ હાથ ધરાઇ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter