GSTV

મોટા સમાચાર / CBI બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી

ઓક્સિજન

Last Updated on September 17, 2021 by Zainul Ansari

રાજધાની દિલ્હીમાં લોધી રોડ વિસ્તારના સીજીઓ કોમ્પ્લેક્સ સ્થિત CBI બિલ્ડિંગમાં આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ બિલ્ડિંગના બેસમેન્ટમાં લાગી છે. બિલ્ડિંગમાંથી તમામ અધિકારી અને સ્ટાફને બહાર કાઢી લીધા છે અને ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ આગ બુઝાવવા ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામ પણ તીવ્રતાથી ચાલી રહ્યુ છે.

CBI ઓફિસમાં હોય છે ખૂબ જ અગત્યના દસ્તાવેજ

મળતી માહિતી મુજબ ફાયર વિભાગને બપોરે 1.30 કલાકે CBI બિલ્ડિંગમાં આગ લાગવાની જાણકારી મળી હતી. જોકે હજુ સુધી આગમ કેમ લાગી તે અંગે જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. પરંતુ અંદાજ લગાવવામાં આવી રહ્યું છે કે શોટ સર્કિટના કારણે આગ લાગી છે. હકીકતમાં સીબીઆઈટના હેડક્વાર્ટરમાં મહત્વના દસ્તાવે હોય છે. આવી સ્થિતિમાં આગની ઘટના મોટી થઈ જાય છે.

પહેલા પણ બેસમેન્ટમાં આગ લાગી

ઉલ્લેખનીય છે કે અગાઉ આ વર્ષે જુલાઈ મહિનામાં પણ આ બિલ્ડિંગના બેસમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે ત્યાર જાન-માલનું નુકશાન થયું નહતું. CBI બિલ્ડિંગમાં બેસમેન્ટમાં ટ્રોન્સફોર્મર અને એસી સહિત વીજળીથી જોડાયેલા ઉપકરણ હોય છે.

Read Also

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!