કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન યથાવત છે અને આવતીકાલે ખેડૂતો અને સરકાર વચ્ચે નવમી બેઠક યોજાય તે પહેલા આજે ખેડૂતો શક્તિપ્રદર્શન કરવા જઈ રહ્યા છે. ખેડૂતોના આંદોલનનો 42માં દવિસ છે અને આઠ રાઉન્ડમાં યોજાયેલી સરકાર સાથેની બેઠક નિષ્ફળ ગઈ છે ત્યારે આજે સંયુકત કિસાન મોર્ચાની આગેવાનીમાં ગાજીપુર બોર્ડરથી પલવલ સુધી ખેડૂતોની ટ્રેકટર યાત્રાનું આયોજન થયુ છે.

નવ જાન્યુઆરીએ કૃષિ કાયદાની કોપી સળગવવામાં આવશે
આ ટ્રેકટર યાત્રા કુંડલી માનેસર પલવલ એટલે કે કેએમપી એક્સપ્રેસ હાઈવે પણ યોજાશે..ખેડૂત સંગઠનોનું કહેવુ છે કે જો આઠ જાન્યુઆરીની બેઠકમાં કૃષિ કાયદાને રદ કરવાની માંગ સંતોષવામાં નહી આવે તો નવ જાન્યુઆરીએ કૃષિ કાયદાની કોપી સળગવવામાં આવશે.
Read Also
- બિહાર : પટનામાં 26મી પૂર્વ ક્ષેત્રીય પરિષદની બેઠક શરૂ, દોઢ વર્ષ બાદ નીતિશ કુમાર અને અમિત શાહ મળ્યા
- Chanakya Niti: આ 5 લોકો પાસે ક્યારેય નથી ટકતા પૈસા, જીવનભર રહે છે પરેશાન
- “ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો ક્લીનચીટ ન આપી દેતા”, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ચાબખા
- અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ