GSTV

દિલ્હીની ડાન્સરને મુરાદાબાદમાં પરફોર્મ કરવા બોલાવી બળાત્કાર ગુજાર્યો, હોટલના રૂમમાં થયું કારસ્તાન

Last Updated on September 3, 2020 by Karan

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં દિલ્હીના વસંત કુંજમાં રહેતી 27 વર્ષની ડાન્સર સાથે 30 ઓગસ્ટ 2020એ બળાત્કારની ઘટના સામે આવી છે. જન્મદિવસની પાર્ટીમાં એક હોટલમાં પરફોર્મ કરવા માટે ડાન્સરને બોલાવી હતી. હોટેલમાં રહેવા માટે રૂમ બુક કરાયો હતો. તે એક જ હોટલમાં રાત રોકાઈ. બાદ રાત્રે કેટલાક લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ તેને ધમકી પણ આપી હતી જો તેણે કોઈને કહ્યું કે તેનું પરિણામ સહન કરવું પડશે.

પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જોકે, બળાત્કારનો મુખ્ય આરોપી અસલમ હજી ફરાર છે. બળાત્કાર દરમિયાન હોટલનો માલિક મનોજ ગવાલ અને હોટલનો કેરટેકર દિપક ઉર્ફે શશી ત્યાં હાજર હતો પરંતુ તેઓએ તેમને મદદ કરી ન હતી. દીપક અને મનોજની ધરપકડ કરવામાં આવી છે. અસલમ હજી ફરાર છે. પોલીસ ટીમો તેની શોધખોળ કરી રહી છે. મહિલાને તબીબી સારવાર આપવામાં આવી છે.

Related posts

BIG BREAKING: મોલ્ડો વાતચીતથી નિકળ્યો રસ્તો, ભારત-ચીન ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાંથી હટાવશે પોતાની આર્મી!

pratik shah

ખાસ વાંચો/ વિદ્યાર્થીઓને હવે ભણવામાં નહીં આવે કંટાળો: Jio લાવ્યું આ ધાંસૂ ફીચર, જાણો શું છે ખાસ

Bansari

ક્રિકેટ/ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ પહેલાં આ દિગ્ગજ ક્રિકેટરે કરી દીધી આગાહી, ભારત 4-0થી ઈંગ્લેન્ડને હરાવશે

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!