GSTV
Home » News » કોલસા કૌભાંડ મામલે ઉદ્યોગપતિ અને પૂર્વ સાંસદ નવિન જિંદલની મુશ્કેલીમાં વધારો, કોર્ટે આ આરોપ નક્કી કરવા આદેશ કર્યો

કોલસા કૌભાંડ મામલે ઉદ્યોગપતિ અને પૂર્વ સાંસદ નવિન જિંદલની મુશ્કેલીમાં વધારો, કોર્ટે આ આરોપ નક્કી કરવા આદેશ કર્યો

કોલસા કૌભાંડમાં ઉદ્યોગપતિ અને પૂર્વ સાંસદ નવિન જિંદલની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હીની એક સ્પેશિયલ કોર્ટે સોમવારે નવિન જિંદલ અને અન્ય ચાર લોકોની વિરૂદ્ધ આરોપ નક્કી કરવા આદેશ કર્યો. કોર્ટે જિંદલ અને અન્યની વિરૂદ્ધ આઇપીસીની કલ 420 અને 120-બી હેઠળ આરોપ નક્કી કરવા આદેશ કર્યો.

નવિન જિંદલ ઉપરાંત જિંદલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના પૂર્વ ડીરેક્ટર સુશીલ મારૂ. આનંદ ગોયલ. વિક્રાંત ગુજરાલ અને ડી.એન.અબરોલ સામે આરોપ નક્કી કરાશે.. સ્પેશિયલ કોર્ટે એમપીમાં અર્ટન નોર્થ કોલસા બ્લોકની ફાળવણીના કેસની સુનાવણી કરી રહી હતી. કોર્ટે આરોપીઓની વિરૂદ્ધ ઔપચારીક રીતે આરોપ નક્કી કરવા માટે 25 જુલાઇની તારીખ નક્કી કરી છે.

READ ALSO

Related posts

ફેસબુક લઈને આવી રહ્યું છે નવું સિક્યોરિટી ફીચર, હવે નહીં ચોરાય તમારા ડેટા

NIsha Patel

જોનાસ બ્રદર્સના નવા સોન્ગમાં પેન્ટ વગર જોવા મળ્યો નિક, અને પ્રિયંકા તો…

Arohi

ના હોય! Burger Kingએ બ્રિટનના પ્રિન્સને આપી દીધી ‘પાર્ટ ટાઈમ’ નોકરીની ઓફર, જાણો શું છે કારણ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!