GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

દિલ્હી કોર્ટે શેહલા રશીદના પાંચ નવેમ્બર સુધી જામીન મંજુર કર્યા

ભારતીય સેના વિરૂધ્ધ વિવાદાસ્પદ ટ્વીટ કરનારી જમ્મુ  એન્ડ કાશ્મિર પિપલ્સ મુવમેન્ટની નેતા શેહલા રશીદને  દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટ દ્વારા વચગાળાનાં જામીન આપવામાં આવ્યા હતાં.

અધિક સેસન્સ જજ પવન કુમાર જૈને  શેહલાને આગામી  5 નવેમ્બર સુધીની રાહત આપી હતી.જોકે તેમને દિલ્હી પોલીસ  દ્વારા જ્યારે પણ પુછપરછ માટે બોલાવવામાં આવે ત્યારે હાજર થવું પડશે.તેવી સુચના આપી હતી.

સરકારી વકીલે કોર્ટમાં કહ્યું હતું કે પોલીસને સેના  તરફથી કોઇ ફરીયાદ મળી નથી,અને તેમને આ મામલાની તપાસ કરવા માટે ઓછમાં ઓછા છ સપ્તાહ જેટલા સમયની જરૂર છે.

શેહલાનાં વકીલે કોર્ટમાં કહ્યું  હતું કે  તે પોલીસને તપાસમાં સહકાર આપવા  તૈયાર છે. ન્યાયાધિશે પોતાના  આદેશમાં જણાવ્યું હતું કે તમામ તથ્યા ઉપર વિચાર  કરતા મારૂ માન વું છે કે આ મામલે વિસ્તૃત તપાસની જરૂર છે.

Read Also

Related posts

કોરોનાના કહેર વચ્ચે જામનગર પહોંચેલા સીએમ વિજય રૂપાણીએ કરી આ જાહેરાત

Nilesh Jethva

કોરોના બાદ ચીનની વધુ એક ચાલાકી: ભારતમાં મોકલી રહ્યુ છે આવા પાર્સલ, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સતર્ક રહેવા જણાવ્યું

Mansi Patel

48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઘોઘા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!