GSTV

જો જો આ સમયે ઘરની બહાર ન નીકળતા.. પડી શકે છે શ્વાસ લેવામાં તકલીફ, આ છે કારણ

Last Updated on October 29, 2018 by Arohi

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધવાના કારણે CPCBએ એલર્ટ જાહેર કર્યુ છે. વહેલી સવારે દિલ્હીના લોધી માર્ગ પર હવાની ગુણવત્તા પીએમ 2.5 પર 263 અને પીએમ 10 પર 249 નોંધવામાં આવી હતી. CPCBએ દિલ્હીમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની ચેતાવણી આપી છે. પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ત્યારે દિલ્હીમાં  પહેલી નવેમ્બરથી 10 નવેમ્બર સુધી લોકોને મોર્નિગ વોકિંગ માટે બહાર ન નિકળવાની સૂચના આપી છે. રવિવારે પણ દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટીએ નોંધવામાં આવ્યુ હતુ. CPCBના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં વાયુનો ગુણવત્તા સૂચકઆંક 381 નોંધવામાં આવ્યો હતો. જેને સૌથી ભયનજક માનવામાં આવે છે.

દિલ્હીમાં ભયજનક પ્રદૂષણ

લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચન

આગામી દિવસોમાં પ્રદૂષણનું સ્તર વધવાની શક્યતા

Read Also 

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!