GSTV

ભારતે એક મહાન નેતા ગુમાવ્યો : અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ હતુ. 67 વર્ષીય સુષ્મા સ્વરાજેને હાર્ટ એટેક આવ્યો હતો.અને તેઓએ એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. અરવિંદ કેજરીવાલ બુધવારે સવાર ઉપમુખ્ય પ્રધાન મનિષ સિસોદિયા અને સંજય સિંહ સાથે સુષ્મા સ્વરાજના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા કહ્યુ હતુ કે, ભારતે એક મહાન નેતા ગુમાવી દીધો. સુષ્મા સ્વરાજ ખુબજ જોશપૂર્ણ અને વિલક્ષણ વ્યક્તિ હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : આ દેશે સમુદ્રી જહાજમાં જ બનાવી દીધી 1000 બેડની હોસ્પિટલ

Nilesh Jethva

દિલ્હી એલજીનો આદેશ: તબલિગી જમાતના કાર્યક્રમ બાબતે આયોજકો વિરુદ્ધ કેસ દાખલ

Arohi

13.6 કરોડ લોકોની નોકરી ખાઈ જશે Corona, આટલા મહિનાઓ સુધી પાટે નહીં ચડે અર્થતંત્ર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!