GSTV

લગ્ન પ્રસંગમાં ગોળી વાગવા છતાં દુલ્હને એવું કર્યું કે બાકીના આ ના કરી શકે

દિલ્હીમાં લગ્ન મંડપમાં દુલ્હનની બહાદુરી જોવા મળી હતી. તેને ગોળી વાગી હોવા છતાં તેણે સારવાર મેળવ્યા બાદ તુરંત લગ્ન મંડપમાં પહોંચી અને લગ્નની બાકી વિધિઓ પણ પૂર્ણ કરી. દિલ્હીના શકરપુરના શિવ મંદિર ધામ પાસે રહેનારી પૂજાના ફુલ કારોબારી ભરત સાથે લગ્ન આયોજિત થયા હતા.

ધર્મશાળામાં લગ્ન દરમિયાન જયમાળા પહેરાવવા વર-વધુ સ્ટેજ પર પહોચ્યા હતા. જોકે તે સમયે કોઈ શખ્સે ગોળી ચલાવી હતી. જે દુલ્હનના પગે વાગતા જ તે ઢળી પડી હતી.

ગોળીબારમાં દુલ્હનને ગોળી વાગ્યા બાદ આનંદના પ્રસંગમાં દુઃખ છવાઈ ગયું. જોકે દુલ્હનને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ તે ઘાયલ સ્થિતિમાં જ લગ્ન મંડપ પહોંચી અને લગ્નની તમામ વિધિ પૂર્ણ કરી.

Read Also

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!