GSTV

ગુડિયા ગેંગરેપ કેસમાં બંને આરોપી દોષી કરાર, એક આરોપીએ મીડિયાકર્મી પર હુમલાનો કર્યો પ્રયાસ – જુઓ VIDEO

Last Updated on January 18, 2020 by Mansi Patel

દિલ્હીમાં વર્ષ 2013ના પાંચ વર્ષિય બાળકી પર સામુહિક દુષ્કર્મ કેસમાં બે દોષિતોને કોર્ટે દોષી ઠેરવ્યા છે. દિલ્હીની કડકડડૂમા કોર્ટ દોષિત મનોજ શાહ અને પ્રદિપને  30 જાન્યુઆરીએ ચુકાદો આપશે.

દોષિ ઠેરવતા ચુકાદા બાદ કોર્ટ પરિસરમાંથી બહાર નીકળતા સમયે દોષિત મનોજ શાહે એક મીડિયાકર્મીને થપ્પડ માર્યો હતો. નિર્ભયા દુષ્કર્મ કેસ બાદ વર્ષ 2013માં ગાંધીનગર વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ કાંડ બન્યો હતો.

એડિશનલ સેશન્સ જજ નરેશ કુમાર મલ્હોત્રાએ આરોપીઓને દોષિત ઠેરવતા કહ્યુ કે, બાળકી ભયાનક બર્બરતા અને ગંભીર ગુનો  થયો છે. આપણા સમાજમાં બાળકીઓને દેવી તરીકે પૂજાય છે. પરંતુ આ ઘટનાએ સમાજની સામુહિક ચેતનાને હચમચાવી દીધી છે.

READ ALSO

Related posts

Appleની અફલાતૂન ઑફર! iPhone 13 પર મળી રહ્યું છે 46000નું તગડુ ડિસ્કાઉન્ટ, ઝડપી લો શાનદાર મોકો

Bansari

નિષ્ણાતોની સલાહ: જીન્સને મહિનામાં એક વખત અને બ્રાને અઠવાડીયામાં એક વખત ધોવો, વોશિંગ મશીનનો ઉપયોગ બંધ કરી દો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!