GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ભાજપની સંસદીય દળની બેઠકમાં અમિત શાહે સાંસદોને આપ્યો આ આદેશ

રાજ્યસભામાં ત્રણ તલાક બિલ રજૂ કરવામાં આવે તે પહેલા ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી. આ બેઠકની અધ્યક્ષતા પીએમ મોદીએ કરી હતી.

બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, અર્જુન રામ મેઘવાલ, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.

બેઠકમાં અમિત શાહે જણાવ્યું કે, ભાજપના તમામ સાંસદ સાતમી ઓગષ્ટ સુધી દિલ્હીમાં રહે અને સાંસદ મોડી રાત સુધી કામ કરવા માટે તૈયાર રહે.

સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યુ કે, અત્યાર સુધીમાં ૧૫ બિલ પાસ થયા છે. જ્યારે ૧૧ બિલ પાસ કરવાના છે. જેથી ભાજપના તમામ સાંસદોને સંસદની કાર્યવાહી દરમિયાન હાજર રહેવાની સૂચના આપવામાં  આવી હતી.

READ ALSO

Related posts

શહેરનાં સીટીએમ પાસે બેન્કનાં ATMમાં આગ લાગતા બળીને ખાખ, ફાયર વિભાગે આગને લીધી કાબૂમાં

pratik shah

આ છે ડેરી ફાર્મ લોન આપનાર મુખ્ય બેંકો, જાણો કેવી રીતે લઇ શકશો લાભ

pratik shah

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર, વરસાદને કારણે ચેકડેમો, નદી- નાળાઓ છલકાયાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!