GSTV
Home » News » ભાજપ ટિકિટ વહેંચવામાં ફસાયું, આ કદાવર નેતાએ કહ્યું ‘જો ટિકિટ નહીં આપી તો ગુડ બાય કરી દઈશ’

ભાજપ ટિકિટ વહેંચવામાં ફસાયું, આ કદાવર નેતાએ કહ્યું ‘જો ટિકિટ નહીં આપી તો ગુડ બાય કરી દઈશ’

CAIT support bjp

બીજેપીએ દિલ્હીમાં છ બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. પરંતુ ઉત્તર-પશ્ચિમ દિલ્હી બેઠકની હજુ જાહેરાત થઈ નથી, અને વર્તમાન ભાજપના સાંસદ ઉદિત રાજની ટિકિટ અંગે શંકા છે.

તેમના ટિકિટ ગુમાવવાના ડરને કારણે ઉદિત રાજે તેમની પાર્ટીને ઉમેદવારી વિશેની તેમના શંકાઓનો અંત લાવવા કહ્યું છે. જો કે ઉદિતે સ્પષ્ટ કર્યું છે કે તે આજે નામાંકન કરશે. જો પાર્ટી તેમને ટિકિટ નહીં આપે તો તેઓ ભાજપને ગુડ બાય કહી દેશે.

ઉદિત રાજે તેમની ભારતીય ન્યાયમૂર્તિ પાર્ટીને ભાજપમાં મર્જ કરી તે ખૂબ જ રસપ્રદ છે. ઉત્તર પ્રદેશના રામનગરમાં જન્મેલા ઉદિત રાજે અલ્હાબાદ યુનિવર્સિટી અને દિલ્હી જવાહરલાલ યુનિવર્સિટીમાં પદવી મેળવી અભ્યાસ પૂર્ણ કર્યો છે. ઉદિત રાજે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના અધિકારો માટે સક્રિય હતા. કોલેજના સમયથી જ મુખિયા તરીકે રહ્યાં છે.

READ ALSO

Related posts

હાર બાદ પીડીપી નેતાનું નિવેદન: કોંગ્રેસ માટે અમિત શાહ જેવા નેતાની તાતી જરૂર

Riyaz Parmar

બેગૂસરાયની જનતાએ કન્હૈયાને નકારી આ કારણે ગિરિરાજસિંહને આપ્યો બહુમત

Nilesh Jethva

પરેશ ધાનાણીની હાર પર બાવકુભાઈ ઉંઘાડે માર્યો ટોણો, કામ કરવું નથી ને મત માંગવા છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!