GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

દિલ્હી અને ઝારખંડની ચૂંટણી એકસાથે નહીં થાય, આ મહિને જાહેર થશે ચૂંટણીની તારીખ

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ચાલી રહેલી અટકળો ઉપર હવે લગભગ પૂર્ણવિરામ મૂકાઈ ગયુ છે. ત્યારે સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હી વિધાનસભા ચૂંટણી, ઝારખંડ વિધાનસભા ચંટણીની સાથે નહીં થાય. સૂત્રોની વાત માનવામાં આવે તો દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત જાન્યુઆરી માસમાં થઈ શકે છે, જ્યારે મતદાન ફેબ્રુઆરીમાં થશે.

દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરી 2020માં પૂરો થઈ રહ્યો છે. 2015માં થયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આપ પાર્ટી રેકોર્ડ બુહમતી સાથે જીતી હતી. આપને દિલ્હીની 70 વિધાનસભા સીટમાંથી 67 બેઠક પર જીત મળી હતી, જ્યારે ભાજપને માત્ર ત્રણ જ બેઠકથી સંતોષ કરવો પડ્યો હતો.

READ ALSO

Related posts

અનલોક અમદાવાદમાં કોરોના થયો અનલોક, 6 દિવસમાં 150થી વધુ લોકોના મોત અને 1700થી વધારે સંક્રમિત

Harshad Patel

ટેલિવિઝન ક્વિન એકતા કપૂર સામે સુરત અને ઈન્દોરમાં નોંધાય ફરિયાદ, ફિલ્મમાં આર્મીને ખોટી રીતે ચિતરવામાં આવી હોવાનો આક્ષેપ

Nilesh Jethva

કોરોના ટેસ્ટિંગ મામલે કેજરીવાલ બગડ્યા, આ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરવા કર્યો આદેશ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!