GSTV
Home » News » દિલ્હીની હોટલમાં બંદૂક લહેરાવનાર આશિષ પાંડેને મળ્યા જામીન

દિલ્હીની હોટલમાં બંદૂક લહેરાવનાર આશિષ પાંડેને મળ્યા જામીન

રાજધાની નવી દિલ્હીની ફાઈવસ્ટાર હોટલ હયાત રિજેન્સીમાં પિસ્તોલ લહેરાવીને ધમકી આપવાના મામલામાં પટિયાલા હાઉસ કોર્ટે બંદૂકબાજ પાંડે એટલે કે આશિષ પાંડેને જામીન આપ્યા છે. આ કેસમાં દિલ્હી પોલીસે ગુરુવારે આશિષ પાંડે વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ગુરુવારે આશિષ પાંડેના વકીલોએ જામીન અરજી પણ દાખલ કરી હતી. તેના પર સુનાવણી કરતા અદાલતે બીએસપીના ભૂતપૂર્વ સાંસદ રાકેશ પાંડેના પુત્ર આશિષ પાંડેને જામીન પર મુક્ત કર્યા છે. દિલ્હી પોલીસે આશિષ પાંડે વિરુદ્ધ રસ્તા રોકવા, ધમકી આપવી અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે ઘટનાના અઢાર દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે.

દિલ્હીની હોટલમાં બંદૂક લહેરાવનારને જામીન

બંદૂકબાજ આશિષ પાંટે જામીન પર મુક્ત

દિલ્હી પોલીસે ગુરુવારે દાખલ કરી હતી ચાર્જશીટ

Read Also 

Related posts

સિટિઝન બિલે રાજ્યસભાની વૈતરણી પણ પાર કરી

Mayur

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, રેકોર્ડતોડ છગ્ગા ફટકારીને આફ્રિદી-ગેલની કરી બરાબરી

pratik shah

ડુંગળી બાદ હવે પેટ્રોલ પણ રડાવી રહ્યું છે, મહાનગરોમાં પેટ્રોલનાં ભાવ જાણી ચોંકી જશો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!