GSTV

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર, બનાવ્યો અલગ વોર્ડ

કોરોના વાયરસના કોઈપણ ખતરાને પહોંચી વળવા માટે દિલ્હી એઈમ્સ પૂરી રીતે તૈયાર છે. એમ્સે કોરોના વાયરસના સંક્રમણના કોઈપણ પ્રકારના સંદિગ્ધ મામલામાં ઉપચાર પ્રદાન કરવા માટે એક અલગ વોર્ડ બનાવ્યો છે. આ વોર્ડમાં દર્દીઓ માટે બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. મુંબઈમાં બે સંદિગ્ધ દર્દીઓને કોરોના હોવાની આશંકાને ધ્યાને લઈ તેમનો ઉપચાર કરાઈ રહ્યો છે. કોરોના વાયરસ ચીનમાંથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. અને ચીનમાં હાહાકાર મચ્યો છે.

READ ALSO

Related posts

સાર્ક બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ/ વિદેશમંત્રીએ પાકિસ્તાનને શાનમાં સમજાવી દીધું કે, પાડોશીઓ સાથે કઈ રીતે કરાય વ્યવહાર

Pravin Makwana

કૉન્ટ્રાક્ટ પર નોકરી કરવાથી હવે વધારે થશે ફાયદો, નવા લેબર કોડમાં કરાઈ છે આ વ્યવસ્થા

Mansi Patel

VIDEO: જેકી શ્રોફની લાડલી દિકરીનો બિકનીમાં આવ્યો વીડિયો, બોયફ્રેન્ડ સાથે માણી રહી છે હળવાશની પળ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!