GSTV

દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સાંસદને કરવામાં આવ્યા હોસ્પિટલમાં ભરતી

Last Updated on August 1, 2018 by Arohi

આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માન કિડની સંબંધિત બીમારીની ફરિયાદ બાદ દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ભગવંત માનને કિડનીમાં પથરીની ફરિયાદ બાદ હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે.

પંજાબના સંગરરુથી લોકસભાના સાંસદ ભગવંત માન ગત પાંચ દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માનની તબિયત હવે સુધારા પર છે અને તેઓ હાલ તબીબી નિરીક્ષણ હેઠળ છે. જો કે આગામી ત્રણથી ચાર દિવસો તેમમે હજી હોસ્પિટલમાં રહેવું પડે તેવી શક્યા છે.

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!