GSTV
Home » News » સુપ્રીમ કોર્ટમાં લાઈવ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન શખ્સે હાથમાં મારી બ્લેડ

સુપ્રીમ કોર્ટમાં લાઈવ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન શખ્સે હાથમાં મારી બ્લેડ

man slit his hand in court

સુપ્રીમ કોર્ટમાં લાઈવ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સે પોતાના હાથમાં બ્લેડ મારવાની કોશિશ કરી હતી. જેથી આ શખ્સ ઘાયલ પણ થયો હતો. જોકે, આ શખ્સે પોતાના હાથમાં કયા કારણ બ્લેડ મારી તે અંગનું કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ ઘાયલ થયેલા આ શખ્સને સારવાર માટે પોલીસ હોસ્પિટલ લઈને રવાના થઈ હતી.

Read Also

Related posts

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો…

Path Shah

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!