GSTV
Home » News » Photos : Baaghi 2ની રિલિઝ પહેલા વાયરલ થયો દિશા પટણીનો કાતિલ અંદાજ

Photos : Baaghi 2ની રિલિઝ પહેલા વાયરલ થયો દિશા પટણીનો કાતિલ અંદાજ

બોલીવુડની યંગ અને ટેલેન્ટેડ એક્ટ્રેસ દિશા પટણીએ ફિલ્મ ‘એમ એસ ધોની’માં નાનકડી ભુમિકા નિભાવી હતી તેમ છતાં તે દેશભરના યુવાનોના દિલો પર રાજ કરે છે. પોતાના એક મોહક સેમિત દ્વારા જ તે દેશભરમાં ફેમસ બની ગઇ છે.

Image may contain: 1 person, smiling, standing and shoes

તે પછી દિશા સતત પોતાની તસવીરોના કારણે ચર્ચામાં આવી છે. દિશા ટૂંક સમયમાં પોતાના કથિત બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે બાગી-2માં જોવા મળશે. આ પિલ્મ આ જ અઠવાડિયે 30 માર્ચના રોજ દેશભરમાં રિલિઝ થવા જઇ રહી છે.

Image may contain: 1 person, close-up

દિશા પટણીની તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતી હોય છે. અમે તમને કેટલીક એવી તસવીરો દર્શાવવા જઇ રહ્યાં છીએ, જેમાં તેનો અંદાજ જરાં હટકે છે.

Image may contain: 1 person, smiling, close-up

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં દિશાએ જણાવ્યું હતું કે ડાન્સ દરમિયાન તેના સહકલાકાર ટાઇગર શ્રોફને ટક્કર આપવી મુશ્કેલ છે. ટાઇગરને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સર્વશ્રેષ્ઠ ડાન્સર માનવામાં આવે છે.

Image may contain: 1 person, smiling, standing and shoes

દિશાએ બાગી-2માં ટાઇગર સાથે ડાન્સના અનુભવ અંગે જણાવ્યું કે, હું બાગી-2 માટે ખૂબ જ ઉત્સાહિત છું. મારે સખત મહેનત કરવી પડી કારણ કે તે ખૂબ જ મહેનતુ છે ને તેની અનર્જીના લેવલની સરખામણી કરવી મુશ્કેલ છે. પરંતુ અને તાળમેળ બેસાડ્યો.

Image may contain: 1 person, standing and shoes

દિશાએ બાગી-2ના ડાયરેક્ટર અહેમદ ખાન સાથે કામ કરવા અંગે જણાવ્યું કે તેઓ અદભુત અને ખૂબ જ પ્રેમાળ ઠેય ફિલ્મમાં તેમણે જે પણ દર્શાવ્યું છે તેનું કારણ તે જ છે. પોતાના ડાન્સ ટેલેન્ટ અંગે જાણીતી દિશાએ જણાવ્યું કે તે દરરોજ વ્યાયામ અને ડાન્સ કરે છે. અવારનવાર તે પોતાના ડાન્સ વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

Image may contain: 1 person, smiling, standing

દિશાએ જણાવ્યું કે, આ મારો શોખ છે. મને ડાન્સ પસંદ છે અને હું ડાન્સના અલગ અલગ ફૉર્મ શીખવા ઇચ્છુ છું.

Related posts

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva

UNOએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, જાણો શું છે ખાસિયત

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!