GSTV

દહેગામ : ઘાટ કરતા ઘડામણ મોંઘુ, ખેડૂતે ખેતરમાં નિંદણ નાખતા દવાની ઉંધી અસર થઈ

Last Updated on June 8, 2019 by

ગાંધીનગરના દહેગામના વાસણા રાઠોડ ગામે ખેડૂત વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયો છે..અને તેના માટે ઘાટ કરતા ઘડામણ મોંઘી પડે તેવો ઘાટ સર્જાયો છે..ખેડૂતે કપાસના વાવેતર બાદ નિંદણ દુર કરવા નાખેલી દવાની ઉંધી અસર થઈ છે.કારણ કે નિંદણ દુર કરવાની દવા બાદ વધુ નિંદણ ઉગી નીકળ્યુ છે..રૂપિયા 450માં ખરીદેલી દવાની વિપરીત અસર થતા ખેડૂતે છ હજાર રૂપિયાનો ખર્ચ કરી મજૂરોના હાથે નિંદામણ દુર કરાવવાનો વારો આવ્ય છે…દવામાં ભેળસેળ છે કે પછી બીજું કોઈ કારણ છે..તે હવે તપાસનો વિષય છે. ત્યારે આ મામલે ખેડૂત દ્વારા દહેગામ કૃષિ વિભાગ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવાનું નક્કી કર્યુ છે.

Read Also

Related posts

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સુરતની મુલાકાતે, ઓરિસ્સામાં વાવાઝોડાની આગાહી અંગે આપ્યું મોટું નિવેદન

Pritesh Mehta

Tragedy /બરોડાની કેમિકલ કંપનીમાં ગોઝારી ઘટના, ગેસ ગળતર થતા 2 લોકોના નિપજ્યા મોત

Pritesh Mehta

રાજ્યના હીરા વેપારીના 23 ઠેકાણાં પર આવકવેરા વિભાગનો સર્વે, કરોડોના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!