GSTV
Home » News » દેગલા ગામમાં યુવકનું અ૫હરણ કરી હત્યા, અજંપાભર્યો માહોલ

દેગલા ગામમાં યુવકનું અ૫હરણ કરી હત્યા, અજંપાભર્યો માહોલ

છોટાઉદેપુર જિલ્લાના દેગલા ગામમાં રાઠોડ અને નાયકા પરિવાર વચ્ચે જમીન બાબતે ચાલતાં ઝઘડામાં એકની હત્યા થતાં તેનું મોત નીપજ્યું છે. બંને પરિવાર વચ્ચે એક વર્ષથી ચાલી રહેલા ઝગડાનું સમાધાન થતું ન હતું. રાઠવા પરિવારે યુવકનું અપહરણ કરી તેની હત્યા કરી નાંખી. સુપડિયા નાયકા નામની વ્યક્તિનું પાંચ શખ્સોએ અપહરણ કરીને હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદને આધારે તપાસ કરીને સાત આરોપીઓને ઝડપી પાડ્યાં. જેમાંથી એક આરોપી ફરાર થઈ ગયો. હત્યા અને છ આરોપીઓની ધરપકડને લઈને દેગલા ગામમાં અજંપાભર્યો માહોલ છે. જોકે સ્થિતિ વણસે નહીં તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

 

Related posts

અમદાવાદ : 50 વર્ષ પહેલાં પાંચ મિત્રએ 10 વિદ્યાર્થીને વિનામૂલ્યે શિક્ષણ આપવાનું કાર્ય શરૂ કર્યું અને આજે ઈતિહાસ રચી નાંખ્યો

Mayur

ઉંઝાના લક્ષચંડી યજ્ઞમાં દેશ વિદેશથી 50 લાખ શ્રદ્ધાળુઓ આવશે, 500 ઉપર ST બસની વ્યવસ્થા

Mayur

ધર્મલોક- વેદ પુરાણોમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે જાણીએ?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!