GSTV
India News Trending

ડિફેન્સ એક્સપો 2020 : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, સરકારની નીતિઓનું પરિણામ દેખાવવા લાગ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ચાલી રહેલી ડિફેન્સ એક્સપો 2020ના બીજા દિવસે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. આ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા. એક કાર્યક્રમમાં રાજનાથ સિંહે જણાવ્યું કે રક્ષા ક્ષેત્રમાં સરકારની નીતિઓનું હવે પરિણામ દેખાવવા લાગ્યું છે અને પૂર્ણ વિશ્વાસ છે કે ભારત વર્ષ 2024 સુધીમાં ડીફેન્સ ક્ષેત્રની નિકાસને પાંચ અબજ સુધી પહોંચાડવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. રાજનાથ સિંહે ડિફેન્સ એક્સપોના ત્રીજા દિવસે જુદી જુદી ખાનગી તથા સાર્વજનીક સંસ્થાઓ દ્વારા રક્ષા ક્ષેત્રથી સંબંધિત એમઓયુ પર હસ્તાક્ષર માટે આયોજીત બંધન કાર્યક્રમમાં કહ્યું કે આ એમઓયુ રક્ષા ટેકનોલોજી આધારને વધુ મજબૂત કરવામાં ઉપયોગી સિદ્ધ થશે.

READ ALSO

Related posts

PIB Fact Check/ SBIના 45 કરોડ ગ્રાહકો માટે અગત્યના સમાચાર, બદલાઈ ગયા ટ્રાન્ઝેક્શનના નિયમ? જાણો શું છે હકીકત

Hemal Vegda

વાહ રે ભૂપેન્દ્ર પટેલ સરકાર : સસ્તી વીજળી પેદા કરશે તો માનિતા બિઝનેસમેનો કઈ રીતે કમાશે

Zainul Ansari

ઓનલાઈન ડેટિંગ કરતા પહેલા આ વાતોનું રાખજો ધ્યાન, આ સંકેતથી જાણી શકો છો કે તમારો પાર્ટનર તમને છેતરી રહ્યો છે

Hemal Vegda
GSTV