GSTV
India News Trending

સંરક્ષણ મંત્રાલયની કમાન સંભાળ્યા બાદ આવતી કાલે રાજનાથ સિંહ સિયાચિનના પ્રવાસે

દેશના સંરક્ષણ મંત્રાલયની કમાન સંભાળ્યા બાદ રાજનાથસિંહ આવતી કાલે પહેલીવાર સિયાચિનના પ્રવાસે જવાના છે. તેમની સાથે સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવત પણ હાજર રહેશે. સંરક્ષણ પ્રધાન બન્યા બાદ રાજનાથસિંહ પહેલીવાર રાષ્ટ્રીય રાજધાની બહાર કોઈ ડિફેન્સ બેઝની મુલાકાતે જઈ રહ્યા છે. રાજનાથસિંહ પહેલાની સરકારમાં ગૃહ પ્રધાન હતા. અને હવે તેમને સંરક્ષણ પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV