GSTV

રાજનાથસિંહે ચલાવી મશીનગન, ઈમરાન ખાને જે નિવેદન આપ્યું તેનો આપ્યો વળતો જવાબ

Last Updated on September 30, 2019 by Arohi

વાયુસેનાના યુદ્ધ વિમાન તેજસમાં ઉડાન ભર્યા બાદ રાજનાથસિંહ હવે દરિયામાં મશીનગન ચલાવતા નજરે પડ્યા. રાજનાથસિંહે આઈએનએસ વિક્રમઆદિત્ય પર મશીન ગન ચલાવી. રાજનાથસિંહે આઈએનએસ વિક્રમઆદિત્ય પર 24 કલાકનો સમય પસાર કર્યો. રાજનાથસિંહે વિક્રમાદિત્ય પર યોગ પણ કર્યા.

રાજનાથસિંહે રવિવારે જણાવ્યુ હતુ કે, ભારત 26-11ને ક્યારેય નહીં ભૂલી શકે. પાકિસ્તાન ફરીવાર આ પ્રકારનો હુમલો કરશે તો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

આ પ્રકારના હુમલાને ટાળવા માટે કોસ્ટગાર્ડ હમેશા એલર્ટ રહે છે. રાજનાથસિંહે કહ્યુ કે, પાકિસ્તાન ભારતને સતત અસ્થિર કરવા માગે છે. જેથી પાકિસ્તાન આતંકવાદીઓને હુમલો કરવા માટે ભારતમાં મોકલી રહ્યુ છે.

Read Also

Related posts

ક્રિપ્ટો કરન્સી બજારમાં મંદીનો તીવ્ર આંચકો, બિટકોઈન 5700 ડોલર તૂટયો બજાર પાંચ મહિનાના તળિયે

Damini Patel

5G ટેકનોલોજી સામે કેસ કરનારી જૂહી ચાવલા પાસેથી 20 લાખની માંગ, જાણો શું છે સમગ્ર મામલો

Damini Patel

ભારતમાં ખેડૂતોને ઘઉં પર સબસિડી આપવા સામે અમેરિકાએ વિરોધ નોંધાવ્યો, ડબ્લ્યુટીઓમાં કરશે ફરિયાદ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!