કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, આપણી સૌથી મોટી આશંકા આપણા પાડોશી દેશ પર છે.

સમસ્યા એવી છે કે, આપણે આપણા મિત્રો બદલી શકીએ પરંતુ પાડોશીને બદલી શકતા નથી. આપણી બાજુમાં જે પાડોશી છે. તેવા પાડોશી પરમાત્માને પ્રાર્થના કરીએ કે કોઈને ન મળે. મહત્વપૂર્ણ છે કે, ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવ્યા બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે.
Defence Min Rajnath Singh:Sabse badi ashanka toh hume hamare padosi ke bare mein rehti hai.Samasya yeh hai aap dost badal sakte hain magar padosi ka chunav aapke haath mein nahi hota hai. Aur jaisa padosi hamare bagal mein baitha hai,paramatma kare ki aise padosi kisi ko na mile. pic.twitter.com/22PQ9aeIec
— ANI (@ANI) August 8, 2019
પાકિસ્તાને ઉત્સાહમાં આવીને ભારત સાથે વેપાર સંબંધ તોડ્યા છે. તો બીજી તરફ પાકિસ્તાન ભીષણ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યુ છે.

આની પહેલાં રક્ષામંત્રી રાજનાથસિંહે ડીએસીની પહેલી મિટીંગમાં ભારતીય સેના માટા બે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બેટરીની ખરીદી સહિત 12000 કરોડ રૂપિયાના હથિયાર સિસ્ટમના અધિગ્રહણનો નિર્ણય કર્યો હતો.
READ ALSO
- ભાજપ અખિલેશ યાદવને ટેન્શન આપવાની તૈયારીમાં! જાણો સપાના આ ધારાસભ્યએ શું કરી હલચલ!
- શું તમે ક્યારેય રેટ્રો વૉકિંગ વિશે સાંભળ્યું છે? જીમ ન જનારા લોકો માટે છે શ્રેષ્ઠ કસરત
- Relationship Mistakes/ કપલમાં શા માટે થાય છે આટલા ઝઘડા? અહિ થઇ રહિ છે ભૂલો
- મોટા સમાચાર / ગજરાત વિધાનસભામાં કોંગ્રેસને નહીં મળે વિપક્ષનું પદ, આ ફેરફારથી થયો ઘટસ્ફોટ 
- હાર્દિક પંડ્યાના હાથે આજે ખત્મ થઈ શકે છે ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની કારકિર્દી? ટીમ માટે બની ગયો છે માથાનો દુઃખાવો