GSTV
Home » News » ડીસાના ભાજપના ધારાસભ્યએ એક વર્ષમાં 360 કરોડના વિકાસ કામો મંજૂર કર્યા હોવાનો દાવો

ડીસાના ભાજપના ધારાસભ્યએ એક વર્ષમાં 360 કરોડના વિકાસ કામો મંજૂર કર્યા હોવાનો દાવો

bjp

ડીસા વિધાનસભા બેઠક પર ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર શશીકાંત પંડ્યાએ એક વર્ષમાં ડીસા વિધાનસભા વિસ્તારમાં રૂ.360 કરોડથી વધુના વિકાસના કામો મંજૂર કરાવ્યા હોવાની વાત કરતા ચીમકી ઉચ્ચારી હતી કે ડીસામાં ખાદ્ય પદાર્થમાં વ્યાપક પ્રમાણમાં ચાલી રહેલી ભેળસેળ અને નકલી ચીજવસ્તુઓની બનાવટને ડામવા તેઓ કટિબદ્ધ છે. સાથે જ ભેળસેળીયા તત્વોને કડકમાં કડક સજા કરાવશે.

READ ALSO

Related posts

Instagram પર PM મોદીની ધૂમ, પણ આમાં તો દીપિકા-પ્રિયંકાની સામે એમના ચણાં-મમરા પણ ન આવે

Bansari

અમદાવાદમાં ભાજપ કાતર ફેરવવાના મૂડમાં, દબંગ ગણાતા ભાજપના કદાવર નેતાઓ વેતરાઈ જશે

Karan

‘કબીર સિંહ’ બાદ હવે આ સુપરહિટ તેલુગૂ ફિલ્મના હિંદી વર્ઝનમાં દેખાશે શાહિદ કપૂર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!