GSTV

3900 કિમીનું સાયકલ પર અંતર કાપી 5 સાયકલિસ્ટ ડીસા પહોંચ્યા, આ મુદ્દા પર ફેલાવે છે લોકોમાં જાગૃતિ

ભારતના પાંચ સાયકલીસ્ટોએ દ્વારકાથી ઇટાનગરની 3 હજાર ૯૦૦ કિલોમીટરની યાત્રા ખેડીને લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય શરૂ કર્યું છે. ત્યારે આજે 26 દિવસની યાત્રાએ નીકળેલા સાયકલીસ્ટો ડીસા આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ યાત્રા દરમિયાન રસ્તામાં આવતા તમામ ગામો, નગરો અને મહાનગરોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે. પર્યાવરણ બચાવો, સ્પોર્ટસને આગળ લાવવા સહિત સ્વચ્છ ભારત અને કોરોના અંગે જાગૃતિ લાવવવામાં આવશે.

READ ALSO

Related posts

ઝટકો: રૂપાણી સરકારને હાઇકોર્ટની નોટિસ, GujCTOC કાયદાને ગેરબંધારણીય જાહેર કરવા દાખલ થઈ અરજી

pratik shah

શું સબ સલામત! ગુજરાતમાં ફિલ્મી ઢબે થઈ કરોડોના સોનાની લૂંટ, કારમાં સવાર શખ્સોએ બસ આંતરીને આંગડીયાના કર્મચારીઓને લૂંટ્યા

pratik shah

સારા સમાચાર/ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપશે મોટી ભેટ, વધી શકે છે પગાર!

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!