GSTV

સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડનાર ધારાસભ્ય શશીકાંત પંડ્યાના જૂઠ્ઠાણાનો પર્દાફાશ

Last Updated on October 4, 2020 by

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાનું જુઠાણું સામે આવ્યું છે. ઓઢવા ગામે સ્ટેજ પરના ફોટા સામે આવ્યા છે. તે સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. શનિવારે રોડના ખાતમુહૂર્તમાં શશીકાંત પંડ્યાએ ભીડ ભેગી થઈ તેમાં તેઓ મંદિરે દર્શન કરવા જતા હોવાનું મીડિયાને જણાવ્યુ. પરંતુ આ ફોટા ઓઢવા ગામના હોવાની ચર્ચા છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. અને તેમણે ભાષણ કર્યું હતું. અહીં પણ સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા થયા હતા.

READ ALSO

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!