GSTV

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Last Updated on June 23, 2021 by Pritesh Mehta

બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા નાખવામાં આવી રહેલી એચપીસીએલની પાઈપલાઈન સામે ખેડૂત દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોને સિક્સ વનની નોટીસ કે કોઈપણ જાતની સહાય ચૂકવ્યા વગર જ પાઈપલાઈન નાંખવાનું કામકાજ શરૂ કરતા ખેડૂતોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે. આ સાથે તાત્કાલિક સહાયની રકમ નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

પાઈપલાઈન

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!