GSTV

ઉત્તર ગુજરાતના આ વિસ્તારને કરાયો હોટ સ્પોટ જાહેર, રોજ આવી રહ્યા છે 35થી 40 કેસો

ડીસા શહેરમાં સૌથી વધુ કોરોનાવાયરસના કેસો સામે આવતા ડિસાને કોરોના હોટ સ્પોટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 2 હજાર 500 થી પણ વધુ કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે. તો ડીસામાં પણ 1 હજાર 200થી વધુ કોરોના કેસ સામે આવ્યા છે. હજુ પણ રોજના 35 થી 40 જેટલા વધુ કોરોના વાયરસના કેસો સામે આવી રહ્યા છે.

બીજી તરફ બજારોમાં માસ્ક વગર ફરતા લોકોને આરોગ્ય વિભાગે દંડ ફટકાર્યો હતો. આરોગ્ય વિભાગની આ નવી પહેલથી લોકોમાં ધીમે ધીમે જાગૃતિ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસના કેસો વધવા પાછળનું કારણ લોકોની ગંભીર બેદરકારી સામે આવી છે. ખાસ કરીને લોકો બજારોમાં ખરીદી કરવા આવતા ભારે ભીડ કરે છે. જેના કારણે સતત લોકોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

હરિયાણાના મંત્રીએ દીદીને આપી સાંઢની ઉપમા, કહ્યું: મમતા સામે જય શ્રીરામ બોલવું સાંઢને લાલ કપડું બતાવવા જેવું

Pritesh Mehta

આનંદો/ અમદાવાદીઓ બીઆરટીએસમાં હવે આ સુવિધા થશે ઉપલબ્ધ, નવી વ્યવસ્થા થઈ શરૂ

pratik shah

જલ્દી કરો/ આ બેંક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, કોરોના સંકટના સમયમાં પણ કરી શકો છો પોતાના ઘરનું સપનું પૂરું

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!